…અને જાણ હોવાં છતાં અમે અજાણ બન્યા!

અમુક વાર આપળને ચોક્કસ ખાતરી હોઈ છે કે, “આ” કરવાથી કોઈ ફાયદો કે કોઈ લાભ નથી, તો પણ આપડે એ કરીને’જ રેહીયે છેએ. કારણ કે, એ સમય એ આપના લાભ કરતા આપની લાગણી વધારે મહત્વ ની થઇ જતી હોઈ છે. ઠંડીની ઋતુમાં ઠંડી-પીના ન પીવાય – આ વાતની જાણ હોવા છતાં જયારે પોતાનો છોકરો ઝીદ… Continue reading …અને જાણ હોવાં છતાં અમે અજાણ બન્યા!